Dance Deewane 3 : જગ્ગુ દાદા સાથે સુનીલ શેટ્ટી, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની કેમિસ્ટ્રી ઉડાવી દેશે દરેકના હોશ

|

Jun 30, 2021 | 6:17 PM

કલર્સ ટીવીના ડાન્સ દીવાને 3 (Dance Deewane 3) માં દર અઠવાડિયે બોલીવુડના હસ્તીઓ અતિથિ તરીકે આવે છે. આ ખાસ પ્રસંગે, માધુરી દીક્ષિત (Madhuri Dixit) સાથે શોના સ્પર્ધકો આ ખાસ મહેમાનોનું ખૂબ મનોરંજન કરે છે.

1 / 6
કલર્સ ટીવીના ડાન્સિંગ રિયાલિટી શો ડાન્સ દિવાને 3 માં આ અઠવાડિયે જેકી શ્રોફ (Jackie Shroff) અને સુનીલ શેટ્ટી (Sunil Shetty) મહેમાન તરીકે જોવા મળશે. આ ખાસ પ્રસંગે, સ્પર્ધકો તેમના પ્રખ્યાત ગીતો પર નૃત્ય કરશે.

2 / 6
જેકી શ્રોફ અને માધુરી દીક્ષિતની કેમિસ્ટ્રી મોટી સ્ક્રીન પર એક સમયે આગ લગાવી દેતી હતી. ડાન્સ દિવાનેમાં ફરી એકવાર જૂની યાદોને તાજી કરતા જોવા મળશે.

3 / 6
સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફ સાથે મળીને એક ડાન્સ પરફોર્મન્સ આપવાના છે.

4 / 6
કલંક ફિલ્મનો એક સીન માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ ડાન્સ દિવાનેનાં સ્ટેજ પર રજૂ કરશે.

5 / 6
જેકી શ્રોફ અને માધુરીની કેમિસ્ટ્રી ફરી એકવાર દર્શકોને તેમના માટે દિવાના બનાવશે.

6 / 6
સ્પર્ધકોના ડાન્સ પરફોર્મન્સની સાથે સાથે માધુરી દીક્ષિતની સ્ટાઇલ તેમની અલગ શૈલી આ ડાન્સિંગ રિયાલિટી શોની યુ.એસ.પી. છે

Next Photo Gallery