Cool Look: ખૂબ જ કુલ લુકમાં જોવા મળી Vaani Kapoor, જુઓ ફોટા

|

Mar 21, 2021 | 7:23 PM

વાણી કપૂરની ફેશન સેન્સ ઘણી સારી છે. સમર લુક માટે તેમણે બ્લુ જીન્સ સાથે મલ્ટીકલર્ડ ટોપ પહેર્યું હતું, જે તેના પર ખૂબ સરસ લાગતું હતું.

1 / 6
વાણી કપૂર તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તે ખૂબ જ કુલ લુકમાં જોવા મળી હતી.

2 / 6
વાણી કપૂરે તેમના એરપોર્ટ લુક માટે સ્ટ્રેટ કટ ડિઝાઈન વાળી રિપ્ડ એન્ડ વોશ્ડ પૈટર્ન વાળી હાઈ વેસ્ટ બ્લુ જીન્સ પહેરી હતી.

3 / 6

વાણીએ આ બ્લુ જીન્સ સાથે ઓરેન્જ અને બેશ કલરનો ટોપ પહેર્યો હતો. બોલ્ડ કટ નેકલાઈનને કારણે આ ટોપ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું હતું, જે વાણીને સેક્સી લુક આપી રહ્યું હતું.

4 / 6
વાણીએ તેના લુકને કમ્પ્લીટ બનાવવા માટે વ્હાઈટ સ્નીકર્સ સાથે બ્લેક ગોગલ્સ પહેર્યા હતા.

5 / 6
જો તમે પણ વાણી કપૂરની જેમ ફેશનેબલ અને સ્ટાઈલિશ દેખાવા માંગતા હો તો તમે તેમની પાસેથી પ્રેરણા લઈ શકો છો.

6 / 6
વાણી કપૂરની આગામી ફિલ્મો રણબીર કપૂર સાથેની 'શમશેરા' અને અક્ષય કુમાર સાથેની 'બેલ બોટમ' છે. વાણી આ બંને સ્ટાર્સ સાથે પહેલીવાર સ્ક્રીન સ્પેસ શેર કરશે.

Next Photo Gallery