હાસ્ય કલાકાર, અભિનેતા અને દિગ્દર્શક ASRANIનો આજે 78મો જન્મદિવસ, જાણો તેમના જીવન વિશે

|

Jan 01, 2021 | 3:57 PM

અસરાની ઘરે કોઈને કહ્યા વગર ગુરદાસપુરથી મુંબઈ ભાગી ગયા. 1 જાન્યુઆરી, 1941ના રોજ પંજાબના ગુરદાસપુરમાં જન્મેલા, અસારણીએ પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)થી અભિનયની એબીસીડી શીખ્યા.

1 / 7

2 / 7
ફિલ્મ અને ટેલિવિઝન ઈન્સ્ટીટ્યુટની સ્થાપના પુણેમાં 1960માં કરવામાં આવી હતી. અસારણીએ અખબારોમાં અભિનયના અભ્યાસક્રમની જાહેરાત જોઈ અને પ્રથમ બેચ માટે અરજી કરી હતી અને તેઓ સિલેક્ટ થયા હતા.

3 / 7
'સીમા' ફિલ્મના ગીત સાથે તેમને પહેલીવાર ઓળખ મળી.

4 / 7
'પિયા કા ઘર', 'મેરે અપને', 'શોર', 'સીતા ઓર ગીતા', 'પરિચય', 'બાવર્ચી', 'નમક હરામ', 'અચાનક', 'અનોહાની' જેવી ફિલ્મથી અસારણી પ્રેક્ષકોમાં લોકપ્રિય થઈ ગયા.

5 / 7
અંગ્રેજો કે જમાને કે જેલર' વાળા ડાયલોગ સાથે તેમને ઓળખ મળી.

6 / 7
 'ચલા મુરારી હીરો બનને' 'સલામ મેમસાબ' (1979), 'હમ નહીં સુધરેંગે' (1980), 'દિલ હી તો હૈ' (1993) અને 'ઉડાન' (1997) જેવી ફિલ્મનું તેમને ડિરેકશન કર્યું છે.

7 / 7
અસારની 80ના દાયકામાં ગુજરાતી સિનેમા તરફ વળ્યા અને ત્યાં પણ તેમને સફળતા મળી. અસરાનીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

Published On - 2:39 pm, Fri, 1 January 21

Next Photo Gallery