Chand Chupa Badal Mein: સલમાન ખાન અને એશ્વર્યા રાયની ફિલ્મનું સુપર હિટ સોંગ, જુઓ Lyrics અને VIDEO

બોલિવુડનીએ સુપર હિટ જોડી સલમાન ખાન અને એશ્વર્યા રાયની ફિલ્મનું ગીત ચાંદ છુપા બાદલમેંનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં.

Chand Chupa Badal Mein: સલમાન ખાન અને એશ્વર્યા રાયની ફિલ્મનું સુપર હિટ સોંગ, જુઓ Lyrics અને VIDEO
Chand Chupa Badal Mein song
| Edited By: | Updated on: Jul 15, 2023 | 3:23 PM

Bollywood Song: ચાંદ છુપા બાદલ મેં ગીત સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું છે જેમાં સલમાન ખાન, અજય દેવગણ, ઐશ્વર્યા રાય અને ઝોહરા સહગલ અભિનીત છે. ચાંદ છુપા બાદલ મેં ગીત મહેબૂબ દ્વારા લખવામાં આવ્યું છે જ્યારે આ ટ્રેક અલ્કા યાજ્ઞિક અને ઉદિત નારાયણ દ્વારા ગાયું છે. હમ દિલ દે ચૂકે સનમ એ 1999 ની હિન્દી ફિલ્મ છે જેમાં સલમાન ખાન, અજય દેવગન અને ઐશ્વર્યા રાય લીડ રોલમાં છે.

ચાંદ છુપા બાદલ મેં
શરમા કે મેરી જાના

ચાંદ છુપા બાદલ મેં
શરમા કે મેરી જાના..
સીને સે લગ જા તુ
બલખા કે મેરી જાના
ગુમસુમ સા હૈ, ગુપચુપ સા હૈ
મધોશ હૈ, ખામોશ હૈ
યે સમા હાં યે સમા કુછ ઔર હૈ
ઓ હો હો ચાંદ છુપા બાદલ મેં

શરમા કે મેરી જાના
સીને સે લગ જા તુ
બલખા કે મેરી જાના
નાઝદીકિયાં બધ જાને દે
અરે નહીં બાબા નહીં અભી નહીં
યે દૂરિયાં મીટ જાને દે
અરે નહીં બાબા નહીં અભી નહીં
દૂર સે હી તુમ જી ભર કે દેખો
તુમ હી કહો કૈસે દરવાજા સે દેખો
ચાંદ કો જૈસે દેખતા ચકોર હૈ
અય.. ગુમસુમ સા હૈ, ગુપચુપ સા હૈ
મધોશ હૈ, ખામોશ હૈ

યે સમા હાં યે સમા કુછ ઔર હૈ
ઓ હો હો ચાંદ છુપા બાદલ મેં
શરમા કે જાન-એ-જાના
સીને સે લગ જા તુ
બલખા કે મેરી જાના

આજા રે આજા ચંદા
કે જબ તક તુ ના આયેગા
સજના કે ચેહરે કો દેખને
યે મન તરસા જાયેગા
ના ના ચંદા તુ નહી આના તુ જો આયા તો
સનમ શરમા કે કહીં ચલા જાયે ના
આજા રે આજા ચંદા
તુ લાખ દુઆયેં પાયેગા
ના ના ચંદા તુ નહિ આના
વારના સનમ ચલા જાયેગા

આંચલ મેં તુ છુપ જાને દે
અરે નહી બાબા, નહી બાબા નહી નહી
ઝુલ્ફોં મેં તુ ખો જાને દે
અરે રે નહી બાબા નહી અભી નહી
પ્યાર તો નામ હૈ સબરા કા હમદમ
વોહી ભલા બોલો કૈસે કરેં હમ
સાવન કી રાહ જૈસે દેખે મોર હૈ
આયે રહેને ભી દો, જાને ભી દો
અબ છોડો ના, મુંહ મોડો ના
યે સમા, હાં યે સમા, કુછ ઔર હૈ

આયા રે આયા ચાંદા
અબ હર ખ્વાહિશ પુરી હોગી
ચાંદની રાત મેં હર સજની
અપને સજના કો દેખેગી

આયા રે આયા ચાંદા
અબ હર ખ્વાહિશ પુરી હોગી
ચાંદની રાત મેં હર સજની
અપને સજના કો દેખેગી

આયા રે આયા ચાંદા
અબ હર ખ્વાહિશ પુરી હોગી
ચાંદની રાત મેં હર સજની
અપને સજના કો દેખેગી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો