
જીજી હદીદ માતા બન્યા બાદ પ્રથમ વખત મેટ ગાલામાં દેખાયા હતા. ઓફ વ્હાઈટ ગાઉનમાં તે પ્રિન્સેસ જેવી લાગતી હતી.

લિલ નેક્સ એક્સ પહેલા ગોલ્ડન કેપ સાથે પહોંચ્યો, પછી તેણે તેને ફાડી નાખી અને આ સોનાના કવચમાં જોવા મળ્યા.

બિલી એલિશ ઇવેન્ટમાં એક મોટું પીચ રંગનું ગાઉન પહેરીને આવી હતી. જેનાથી અડધો ફ્લોર ઢંકાઈ રહ્યો હતો.

ગેમ્સ ઓફ થ્રોન્સ અભિનેત્રી માઇસી વિલિયમ્સ બ્લેક આઉટફિટમાં ખૂબસૂરત લાગી રહી હતી.

જેનિફર લોપેઝે એક રાણીની જેમ મેટ ગાલામાં એન્ટ્રી કરી હતી.