બોની કપૂરની ત્રીજી પુત્રી અંશુલા કપૂર અને પુત્ર અર્જુન કપૂર કોઈ કારણસર દુબઈ પહોંચી શક્યા નથી.
થોડા દિવસો પહેલા જ જ્હાન્વી અને ખુશી દુબઈના રણમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા, તેઓએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી.