વોટર બેબી મૌની રોયને પૂલમાં જોઈને ઉડ્યા ચાહકોના હોશ, જુઓ બોલ્ડ Photos

|

Nov 14, 2021 | 9:00 PM

ટીવી એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) ના કામની વાત કરીએ તો તે હાલમાં જ રણવીર સિંહ (Ranveer Singh)ના રિયાલિટી શો ધ બિગ પિક્ચર (The Big Picture) માં એકતા કપૂર (Ekta Kapoor) સાથે જોવા મળવાની છે.

1 / 6
મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના બોલ્ડ ફોટાથી તહલકા મચાવી દે છે. આ વખતે ફરી તેણે બોલ્ડ તસ્વીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સનું દિલ જીતી લીધું છે.

2 / 6
આ વખતે મૌનીએ પૂલસાઇડની તસ્વીરો શેર કરી છે. જેમાં તે બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.તસ્વીરોમાં મૌની અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

3 / 6
ફોટો શેર કરતી વખતે મૌનીએ લખ્યું- વોટર બેબી. મૌનીના આ બોલ્ડ લુકને જોઈને કોઈની નજર હટતી નથી. દરેક તેના વખાણ કરી રહ્યા છે.

4 / 6
મૌનીની તસ્વીરોને 2 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. ટીવી અભિનેત્રી આશકા ગોરાડિયાએ ફાયર ઇમોજી પોસ્ટ કર્યું છે. સાથે જ ફેન્સ પણ ઘણી કમેન્ટ કરી રહ્યા છે.

5 / 6
વર્કફ્રન્ટની વાત કરીએ તો, મૌની ટૂંક સમયમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

6 / 6
આ સિવાય તે રણવીર સિંહના શોમાં એકતા કપૂર સાથે જોવા મળશે.

Next Photo Gallery