Vicky Kaushal સફારી કોલરવાળા જેકેટ અને સ્ટાઇલિશ નેવી બ્લુ સલવાર પેન્ટની જોડીમાં જોવા મળ્યા, જુઓ Photos

|

Oct 17, 2021 | 6:39 PM

વિક્કી કૌશલ (Vicky Kaushal) ની આગામી ફિલ્મ 'સરદાર ઉધમ' નું નિર્દેશન શૂજિત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે.

1 / 6
વિક્કી કૌશલ આજકાલ તેમની આગામી ફિલ્મ 'સરદાર ઉધમ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેમની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

2 / 6
આ તસ્વીરોમાં વિક્કી કૌશલ પરંપરાગત સફારી કોલર જેકેટ અને પેન્ટમાં જોવા મળી રહ્યા છે. એવું લાગે છે કે પરંપરા સાથે લગઝરી મળી ગયું છે અને બંને એક બહેતરીન કોમ્બિનેશન બનાવે છે.

3 / 6
વિક્કી સફેદ સફારી કોલરવાળા જેકેટ અને સ્ટાઇલિશ નેવી બ્લુ સલવાર પેન્ટની જોડીમાં જોવા મળ્યા હતા. આ તસ્વીરોમાં વિક્કી ખૂબ રિલેક્સ્ડ દેખાય છે.

4 / 6
વિક્કીનો આ ડ્રેસ કોટન સિલ્કનો બનેલો છે. આ કોસ્ચ્યુમને વિક્કી માટે સ્ટાઈલ કર્યું છે સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઈનર્સ અમનદીપ કૌર અને રિયા રાવલાણીએ જેની સાથે ક્લાસિક પેશાવરી સેન્ડલ કેરી કર્યું છે.

5 / 6
વિક્કી કૌશલે આ આઉટફિટ સાથે એક હાથમાં રિસ્ટબેન્ડ બાંધ્યો છે અને તે કેમેરાની સામે લાક્ષણિક ગંભીર પોઝ આપતા જોવા મળે છે. વિક્કી ફેશનને એક ડગલું આગળ લઈ જઈ રહ્યા છે.

6 / 6
વિક્કીનો આ ડ્રેસ ભારતીય ડિઝાઇનર ઉજ્જવલ દુબેના ફેશન લેબલ અંતર-અગ્નિની છે. જો આપણે આ સફેદ સફારી કોલર શૈકેટની મૂળ કિંમતની વાત કરીએ તો ડિઝાઇનરની વેબસાઇટ પર તેની કિંમત 13,900 રૂપિયા છે જ્યારે નેવી બ્લુ કર્વો પેંટ્સ કિંમત 10,700 રૂપિયા છે.

Published On - 7:55 am, Sun, 17 October 21

Next Photo Gallery