Ve Kamleya Song : રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું લેટેસ્ટ સોંગ વે કમલેયાના Song Lyrics અને Video, જુઓ અહીં

રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનુ વે કમલેયા લિરિક્સ એ અરિજિત સિંઘ, શ્રેયા ઘોષાલ, શાદાબ ફરીદી, અલ્તમશ ફરીદી દ્વારા ગાવાયેલુ તદ્દન નવું હિન્દી ગીત છે અને આ નવીનતમ ગીતમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ કાસ્ટમાં છે.

Ve Kamleya Song : રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું લેટેસ્ટ સોંગ વે કમલેયાના Song Lyrics અને Video, જુઓ અહીં
Ve Kamleya Song Video
| Edited By: | Updated on: Jul 28, 2023 | 2:41 PM

રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ આજે રિલિઝ ગઈ છે. ત્યારે ફિલ્મ લોકોને ખુબ જ એન્ટરટેઈન કરી રહીનું જણાય રહ્યું છે. જેની સાથે આ ફિલ્મના ગીતો પણ જબરદસ્ત છે. ત્યારે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનુ વે કમલેયા લિરિક્સ એ અરિજિત સિંઘ, શ્રેયા ઘોષાલ, શાદાબ ફરીદી, અલ્તમશ ફરીદી દ્વારા ગાવાયેલુ તદ્દન નવું હિન્દી ગીત છે અને આ નવીનતમ ગીતમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ કાસ્ટમાં છે.

વે કમલેયા ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન કરણ જોહરે કર્યું છે.

(Video Credit: Saragama Music)

Ve Kamleya Song Lyrics :

વે કમલેયા વે કમલેયા
વે કમલેયા મેરે નાદાન દિલ

વે કમલેયા વે કમલેયા
વે કમલેયા મેરે નાદાન દિલ

દો નૈનોં કે પીછીડા સો ગલિયારે
ઉનમેં ખો કર તુ મિલતા હૈ કહાં
તુઝકો અંબર સે પિંજરે ઝ્યાદા પ્યારે

ઉડ જા કહેને સે
સુનતા ભી તુ હૈ કહાં
ગલ સુન લે આ

ગલ સુન લે આ
વે કમલેયા મેરે નાદાન દિલ

વે કમલેયા વે કમલેયા
વે કમલેયા મેરે નાદાન દિલ
નાદાન દિલ

જા કરના હૈ તો પ્યાર કર
જીદ પુરી ફિર એક બાર કર
કમલેયા વે કમલેયા

મનમરજી કરકે દેખ લે
બદલે મેં સબ કુછ હાર કર
કમલેયા વે કમલેયા

તુઝપે ખુદ સે ઝ્યાદા
યાર કી ચલતી હૈ
ઇશ્ક હૈ યે તેરા
યા તેરી ગલતી હૈ

અગર સવાબ હૈ તો
ક્યૂં સઝા મિલતી હૈ

દિલ્લગી એક તેરી
આજ કલ પરસો કી
નિંદ લે જાતી હૈ
લુટ કે બરસન કી

માન લે કભી તો
બાત ખુદગરઝોં કી

જિનપે ચલ કે
મંઝીલ મિલની આસાન હો
વેસે તેરે રાસતે
તુ ચૂનતા હૈ કહાં હો

કસ્તી હૈ દુનિયા
કાસ લે ફિકરે તાને
ઉંગલી પે આખિર ગિનતા ભી
તુ હૈ કહાં

મરઝી તેરી જી ભર લે આ
વે કમલેયા મેરે નાદાન દિલ
વે કમલેયા વે કમલેયા
વે કમલેયા મેરે નાદાન દિલ

જા કરના હૈ તો પ્યાર કર
જીદ પુરી ફિર એક બાર કર
કમલેયા વે કમલેયા

મનમરજી કરકે દેખ લે
બદલે મેં સબ કુછ હાર કર
કમલેયા વે કમલેયા

જા કરના હૈ તો પ્યાર કર
જીદ પુરી ફિર એક બાર કર
કમલેયા વે કમલેયા

મનમરજી કરકે દેખ લે
બદલે મેં સબ કુછ હાર કર
કમલેયા વે કમલેયા