
ફોટો શેર કરતી વખતે સુરભીએ લખ્યું - ઓરેન્જ ખરેખર ખુશ રંગ છે. ફોટામાં તે અલગ અલગ લુક આપતી જોવા મળી રહી છે.

સુરભીના ચાહકો તેમના ફોટા પર ટિપ્પણી કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું - ઓરેન્જ બ્યૂટી. જ્યારે બીજાએ લખ્યું - શાનદાર. 1 લાખથી વધુ લોકોએ આ તસ્વીરોને પસંદ કરી ચુક્યા છે.

સુરભી ટીવી ઉદ્યોગમાં ધમાલ મચાવ્યા બાદ બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહી છે. તે પંજાબી ગાયક જસ્સી ગિલ સાથે ફિલ્મ 'સોનમ ગુપ્તા બેવફા હૈ'માં જોવા મળશે.