Genelia D’Souza તેમની માતા અને બાળકો સાથે મળી જોવા, જુઓ તેમના બાળકોની આ સુંદર તસ્વીરો

બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા ડિસુઝા (Genelia D'Souza) પોતાના પરિવાર પ્રત્યે ખૂબ જ સમર્પિત છે. તે પોતાના બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાની કોઈ તક છોડતી નથી. તેમના બાળકો સાથેની તેમની આ સુંદર તસ્વીરો જોઈને તમને પણ પ્રેમ થઈ જશે.

| Edited By: | Updated on: Oct 31, 2021 | 8:03 PM
4 / 6
આ દરમિયાન તેમના પતિ બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ જોવા મળ્યા નહતા. તે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

5 / 6
અભિનેત્રી જેનેલિયા ડિસોઝા છેલ્લે ફોર્સ 2 માં જોન અબ્રાહમ સાથે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી.

6 / 6
તેમની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ તુઝે મેરી કસમ હૈ જે 2003માં રિલીઝ થઈ હતી. આમાં તેમની સાથે તેમના પતિ રિતેશ દેશમુખ પણ હતા.