Tiger Shroff Spotted: આ ફિલ્મ નિર્માતાની ઓફિસ પર પહોંચ્યા Tiger Shroff, હવે પછીની ફિલ્મ માટેની તૈયારી થઈ શરૂ

|

Jun 12, 2021 | 9:18 PM

ટાઇગર શ્રોફ (Tiger Shroff) છેલ્લા ઘણા દિવસોથી તેમની આગામી ફિલ્મોના શૂટિંગ માટે તૈયારીમાં વ્યસ્ત છે. અહેવાલ છે કે જૂનના અંતમાં તે તેમની ફિલ્મોનું શૂટિંગ શરૂ કરશે.

1 / 6
બોલીવુડના જાણીતા અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff) ને આજે મુંબઈમાં સ્પોટ કરવામાં આવ્યા છે. જી હા, અભિનેતાને આજે જેકી ભગનાની (Jackky Bhagnani) ઓફિસની બહાર જુહુમાં જોવામાં આવ્યા છે. ચાલો જોઈએ ટાઇગર શ્રોફની બેહતરીન તસ્વીરો.

2 / 6
ટાઇગર શ્રોફનો જોવા મળ્યો સુપર કુલ અંદાજ.

3 / 6
આ તસ્વીરોમાં અભિનેતાના વાળ ખૂબ જ વિખરાયેલા દેખાઈ રહ્યા છે.

4 / 6
જેકી ભગનાની સાથે નવી ફિલ્મ કરવાની તૈયારી કરી રહ્યો છે ટાઇગર શ્રોફ.

5 / 6
ટાઇગર શ્રોફ છેલ્લા ઘણા દિવસોથી તેમની આગામી ફિલ્મ્સના શૂટિંગની તૈયારીમાં વ્યસ્ત છે.

6 / 6
ટાઇગર શ્રોફ તેમની કિક્સ પર ઘણું કામ કરી રહ્યા છે. જેના ઘણા વીડિયો તે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.

Next Photo Gallery