બોલીવુડની આ એક્ટ્રેસો રહે છે હંમેશા સાસુ-સસરા સાથે, જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

આજના જમાનામાં ઘણા લોકો એવા હોય છે જે સાસુ-સસરાથી અલગ રહેવાનું પસંદ કરે છે. તો ઘણા લોકો એવા પણ હોય છે જેઓને હંમેશા સાથે જ રહેવું ગમે છે. બોલિવુડમાં ઘણી એવી એક્ટ્રેસ છે જે તેના સાસુ-સસરા સાથે રહે છે. આવો જાણીએ કોણ છે સામેલ.

| Edited By: | Updated on: Jan 03, 2022 | 11:22 AM
4 / 7
જેનેલિયાએ અભિનેતા રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા બાદ સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ કર્યું હતું. તેના સાસુ-સસરા હંમેશા તેની સાથે હતા. જેનેલિયાના સસરા વિલાસરાવ દેશમુખનું નિધન થયું છે.

5 / 7
મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે તેના સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. જોકે, હવે મલાઈકા અરબાઝથી અલગ થઈ ગઈ છે. બંનેના છૂટાછેડા થઈ ગયા છે.

6 / 7
રાની મુખર્જી યશ ચોપરાની વહુ છે. રાનીએ યશ ચોપરાના નિર્માતા પુત્ર આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે. રાની તેની સાસુ પામેલા ચોપરા સાથે રહે છે.

7 / 7
કરીના કપૂર સૈફ અલી ખાનની બીજી પત્ની છે. કરીનાની સાસુ શર્મિલા ટાગોર તેની સાથે રહે છે.