AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલીવુડની આ એક્ટ્રેસો રહે છે હંમેશા સાસુ-સસરા સાથે, જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

આજના જમાનામાં ઘણા લોકો એવા હોય છે જે સાસુ-સસરાથી અલગ રહેવાનું પસંદ કરે છે. તો ઘણા લોકો એવા પણ હોય છે જેઓને હંમેશા સાથે જ રહેવું ગમે છે. બોલિવુડમાં ઘણી એવી એક્ટ્રેસ છે જે તેના સાસુ-સસરા સાથે રહે છે. આવો જાણીએ કોણ છે સામેલ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 11:22 AM
Share
શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. તે રાજની બીજી પત્ની છે. શિલ્પા લગ્નથી જ તેની સાસુ સાથે રહે છે. તેના સસરા હવે આ દુનિયામાં નથી.

1 / 7
અજય દેવગન સાથે લગ્ન કર્યા બાદ કાજોલ પણ તેની સાસુ સાથે રહે છે. કાજોલને સાસુ વીણા દેવગન સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે.

2 / 7
એક્ટ્રેસ ઐશ્વર્યા રાયે વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી તે તેના સાસુ જયા બચ્ચન અને સસરા અમિતાભ બચ્ચન સાથે રહે છે.

3 / 7
જેનેલિયાએ અભિનેતા રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા બાદ સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ કર્યું હતું. તેના સાસુ-સસરા હંમેશા તેની સાથે હતા. જેનેલિયાના સસરા વિલાસરાવ દેશમુખનું નિધન થયું છે.

4 / 7
મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે તેના સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. જોકે, હવે મલાઈકા અરબાઝથી અલગ થઈ ગઈ છે. બંનેના છૂટાછેડા થઈ ગયા છે.

5 / 7
રાની મુખર્જી યશ ચોપરાની વહુ છે. રાનીએ યશ ચોપરાના નિર્માતા પુત્ર આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે. રાની તેની સાસુ પામેલા ચોપરા સાથે રહે છે.

6 / 7
કરીના કપૂર સૈફ અલી ખાનની બીજી પત્ની છે. કરીનાની સાસુ શર્મિલા ટાગોર તેની સાથે રહે છે.

7 / 7
Follow Us
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?

વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ

સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ

અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ

તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો

બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં

નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video

સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું

તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો

g clip-path="url(#clip0_868_265)">