આર્યન જેલમાંથી ઘરે આવ્યા બાદ સુહાના ખાન કરી રહી છે મિત્રો સાથે હેલોવીન પાર્ટી, જુઓ તસ્વીરો

|

Oct 31, 2021 | 8:07 PM

સુહાના ખાન મિત્રો સાથે પાર્ટી કરતી રહે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેનો ભાઈ આર્યન જેલમાં ગયા બાદ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ નહોતી. હવે આર્યનના ઘરે આવ્યા બાદ સુહાના ખૂબ જ ખુશ છે અને જોર શોરથી પાર્ટી કરી રહી છે.

1 / 6
ભાઈ આર્યન ખાન જેલમાં ગયા બાદ સુહાના સોશિયલ મીડિયા પર એક્ટિવ નહોતી. આટલું જ નહીં તે મિત્રો સાથે બહાર પણ જતી ન હતી.

2 / 6
પરંતુ હવે ભાઈના જેલમાંથી બહાર આવ્યા બાદ સુહાનાએ મિત્રો સાથે હેલોવીન પાર્ટી કરી છે.

3 / 6
અગાઉ જ્યારે બોમ્બે હાઈકોર્ટે આર્યનને જામીનનો આદેશ આપ્યો હતો ત્યારે સુહાનાએ શાહરૂખ સાથે પોતાનો અને આર્યનનો બાળપણનો ફોટો શેર કરીને આઈ લવ યુ લખ્યું હતું.

4 / 6
આ દિવસોમાં સુહાના દુબઈમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે. તે દુબઈથી તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

5 / 6
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે આર્યનને જામીન મળ્યા બાદ હવે સુહાના દુબઈથી ભારત આવવાની છે.

6 / 6
આર્યનના ઘરે આવા પર શાહરૂખે આગલા દિવસે મન્નતને સજાવી દીધો હતો. હવે સુહાના પણ વહેલી તકે આર્યનને મળવા માંગે છે.

Next Photo Gallery