Stylish Haircut : મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે વાળ કપાવવા નીક્ળ્યા Arjun Kapoor, જુઓ અભિનેતાનો નવો લુક

|

Jun 11, 2021 | 9:44 PM

Arjun Kapoor નો આ અંદાજ ખૂબ સ્ટાઇલિશ છે. તેમણે આજે પોતાની નવી હેરસ્ટાઇલ ટચઅપ કરાવી છે. અભિનેતા મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે આલીમ હાકીમના હેર સ્ટુડિયોમાં પહોંચ્યા હતા.

1 / 6
બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) આજકાલ તેમની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સરદાર કા ગ્રૈંડસન (Sardar Ka Grandson) માટે ખૂબ ચર્ચામાં છે. આવી સ્થિતિમાં આજે એક્ટરને મુંબઇમાં સ્પોટ કરવામાં આવ્યા, ચાલો જોઈએ એક્ટરની નવી તસ્વીરો.

2 / 6
મુંબઈના આલીમ હાકીમના હેર સ્ટુડિયો પહોંચ્યા હતા અર્જુન કપૂર

3 / 6
તેમની ફિલ્મ સરદાર કા ગ્રૈંડસનને લઈને ચર્ચામાં છે અભિનેતા

4 / 6
અર્જુન કપૂરનો આ અંદાજ ખૂબ સ્ટાઇલિશ છે. તેમણે આજે નવી હેરસ્ટાઇલ ટચઅપ કરાવી છે.

5 / 6
મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે આલીમ હાકીમના હેર સ્ટુડિયો પહોંચ્યા હતા અભિનેતા.

6 / 6
આજકાલ તેમની આગામી ફિલ્મ્સની તૈયારી કરી રહ્યા છે અભિનેતા અર્જુન કપૂર

Next Photo Gallery