Spotted: મૌની રોયે બ્લેક શોર્ટ ડ્રેસમાં દેખાડ્યો જલવો, ફોટો થયા વાયરલ

|

Nov 11, 2021 | 9:40 PM

મૌની રોય (Mouni Roy) ટૂંક સમયમાં રણવીર સિંહ (Ranveer Singh)ના શો 'ધ બિગ પિક્ચર'માં જોવા મળશે. આ શોમાં તે એકતા કપૂર સાથે આવવાની છે અને ખૂબ જ મસ્તી કરવા જઈ રહી છે.

1 / 6
ટીવી એક્ટ્રેસ મૌની રોયે બોલિવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે. તે ટૂંક સમયમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

2 / 6
મૌની તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. તે દરરોજ પોતાની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

3 / 6
આજે મૌની અંધેરીમાં જોવા મળી હતી. આ દરમિયાન તેનો કૂલ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો.

4 / 6
મૌનીએ બ્લેક કલરના શોર્ટ ડ્રેસ સાથે સફેદ બૂટ પહેર્યા હતા. ઉપરાંત, તેણે કાળા રંગના સનગ્લાસ પહેર્યા હતા.

5 / 6
મૌનીએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેનો લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

6 / 6
વર્કફ્રન્ટની વાત કરીએ તો, મૌની ટૂંક સમયમાં રણવીર સિંહના રિયાલિટી શો ધ બિગ પિક્ચરમાં એકતા કપૂર સાથે જોવા મળશે.

Published On - 9:22 pm, Thu, 11 November 21

Next Photo Gallery