Spotted: મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં પહોંચી Janhvi Kapoor, હાથમાં રિપોર્ટસ પકડી ખુબ જ ઉતાવળમાં જોવા મળી અભિનેત્રી

|

Jun 06, 2021 | 7:00 PM

જહાન્વી કપૂર (Janhvi kapoor)નો આ અંદાજ જોઇને સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ચાહકો તેમની ચિંતા કરી રહ્યા છે. અભિનેત્રી કારમાંથી નીચે ઉતરતાની સાથે જ હિન્દુજા હોસ્પિટલ (Hinduja Hospital) ની અંદર દોડી ગઈ હતી.

1 / 6
બોલીવુડની સુંદર અભિનેત્રી જહાન્વી કપૂર  (Janhvi kapoor)ને આજે મુંબઈની હિન્દુજા હોસ્પિટલની બહાર જોવામાં આવી હતી.

2 / 6
પોતાની રેન્જ રોવર કારમાં હિન્દુજા હોસ્પિટલ પહોંચી જહાન્વી કપૂર.

3 / 6
ખૂબ જ ઝડપથી જોવા મળી હતી અભિનેત્રી જહાન્વી કપૂર

4 / 6
જહાન્વી કપૂરનો આ અંદાજ જોઈને સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ચાહકો તેમની ચિંતા કરી રહ્યા છે.

5 / 6
કારમાંથી નીચે ઉતરીને હોસ્પિટલની અંદર દોડી ગઈ હતી અભિનેત્રી

6 / 6
એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી જહાન્વી કપૂર અહીં તેમના રૂટીન ચેકઅપ માટે પહોંચી હતી.

Next Photo Gallery