Spotted: એરપોર્ટ પર સુંદર અંદાજમાં જોવા મળી બિગ બોસ 14ની ફેમ નિક્કી તંબોલી, જુઓ તસ્વીરો

|

Aug 14, 2021 | 7:17 PM

નિક્કી તંબોલી (Nikki Tamboli) હાલમાં સતત ઘણા મોટા મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરી રહી છે, જ્યાં તાજેતરમાં તેમના કેટલાક વીડિયો રિલીઝ પણ થયા છે. બિગ બોસ 14 પછી અભિનેત્રીને સારુ કામ મળી રહ્યું છે.

1 / 6

અભિનેત્રી નિક્કી તંબોલી (Nikki Tamboli)ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. જ્યાં તેમની ખૂબ જ સુંદર સ્ટાઈલ જોવા મળી હતી. અભિનેત્રી અહીં ખૂબ જ ખુશ અને સ્ટાઈલિશ શૈલીમાં જોવા મળી હતી, તમે પણ જુઓ નિક્કીની ખાસ તસ્વીરો.

2 / 6
બિગ બોસ 14માં નિક્કી તંબોલી એક મજબૂત સ્પર્ધક તરીકે જોવા મળી હતી. જ્યાંથી તેમને તેમની સાચી ઓળખ મળી.

3 / 6
મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી હતી નિક્કી તંબોલી

4 / 6
મીડિયાના કહેવા પર અભિનેત્રીએ તસ્વીરો માટે તેમણે તેમનું માસ્ક ઉતાર્યું હતું.

5 / 6
ખતરોં કે ખિલાડીનો પણ ભાગ રહી છે નિક્કી

ખતરોં કે ખિલાડીનો પણ ભાગ રહી છે નિક્કી

6 / 6
અભિનેત્રીની આ શૈલી તેમના તમામ ચાહકોને ખૂબ પસંદ આવે છે.

Next Photo Gallery