Spotted : મોંઘી કાર છોડીને Saif Ali Khan એ ઉપાડી બાઈક, શૂટિંગ કરવા મઢ જાતા દેખાયા અભિનેતા

|

Aug 24, 2021 | 6:10 PM

સૈફ અલી ખાન (Saif Ali Khan) આજે મુંબઈના વર્સોવા વિસ્તારમાં જોવા મળ્યા હતા, જ્યાં તે શૂટિંગ માટે મઢ જઈ રહ્યા હતા અભિનેતાએ પોતાનો સમય બચાવવા માટે આ માર્ગ અપનાવ્યો. તમે પણ જુઓ તેમની તસ્વીરો.

1 / 8
બોલિવૂડના ફેમિલી મેન એટલે કે સૈફ અલી ખાન (Saif Ali Khan) આજકાલ પોતાના પરિવાર અને કામ વચ્ચે ભારે સંતુલન સાથે ચાલે છે. અભિનેતા આજે મુંબઈના વર્સોવા વિસ્તારમાં જોવા મળ્યા હતા જ્યાં તે શૂટિંગ માટે મઢ જઈ રહ્યા હતા. ચાલો જોઈએ અભિનેતાની ખાસ તસ્વીરો.

2 / 8
સૈફ અલી ખાન રોયલ એન્ડ ફિલ્ડ પર બેસીને અહીં પહોંચ્યા હતા.

3 / 8
સૈફ અલી ખાન અહીં લોઅર અને ટી-શર્ટમાં જોવા મળ્યા હતા.

4 / 8
બાઈકમાંથી નીચે ઉતર્યા પછી, સૈફ અલી ખાન તેમની બોટમાં બેસવા માટે આગળ વધ્યા.

5 / 8
સૈફને જોવા માટે ઘણા ચાહકો પણ ત્યાં દેખાયા હતા.

6 / 8
અહીં સૈફ માટે ઘણી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની મદદથી કલાકાર ખૂબ જ આરામથી હોડીમાં ગયા.

7 / 8
બોટમાં સવાર થયા સૈફ અલી ખાન

બોટમાં સવાર થયા સૈફ અલી ખાન

8 / 8
બોટમાં ચડ્યા બાદ મીડિયા અને ચાહકોને અભિવાદન પાઠવતા જોવા મળ્યા સૈફ અલી ખાન.

Next Photo Gallery