સ્ટાઈલ અને લૂક્સમાં Shah Rukh Khanને પણ ટક્કર આપે છે દિકરો આર્યન, જુઓ સ્ટારકિડની ખાસ Photos

Aryan Photos: એનસીબીના દરોડામાં અત્યાર સુધીમાં આઠ નામ સામે આવ્યા છે. તેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ સામેલ છે. ચાલો જોઈએ કિંગ ખાનના પુત્રની કેટલીક તસ્વીરો

| Edited By: | Updated on: Oct 03, 2021 | 5:29 PM
1 / 6
મુંબઈથી ગોવા જતા જહાજમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્રનું નામ પણ સામે આવ્યું છે. NCBએ કિંગ ખાનના પુત્રની ધરપકડ કરી છે.

2 / 6
શાહરુખ ખાનનો પુત્ર આર્યન ભલે બોલીવુડમાં ડેબ્યુ ન કર્યું હોય પરંતુ તેની સારી ફેન ફોલોઇંગ છે.

3 / 6
આર્યન સમય સમય પર સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઇલ અને એટીટ્યૂડથી ભરપૂર ફોટોઝ શેર કરતો રહે છે.

4 / 6
હાલમાં, ફિલ્મોથી દૂર, આર્યન પોતાની સ્ટાઇલથી દરેકનું દિલ જીતવાનું કામ કરે છે.

5 / 6
ચાહકો હંમેશા આર્યનના દેખાવની સરખામણી શાહરૂખ ખાન સાથે કરે છે.

6 / 6
Aryan Khan

Aryan Khan