Sharvari Wagh: કોણ છે ‘બંટી ઔર બબલી 2’ની નવી બબલી જે પોતાની હોટનેસથી બનાવી રહી છે બધાને દિવાના, જુઓ Photos

|

Oct 27, 2021 | 8:29 PM

સૈફ અલી ખાન અને રાની મુખર્જીની ફિલ્મ બંટી ઔર બબલી 2નું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મમાં જોવા મળેલી નવી બબલી એટલે કે શરવરી વાઘ (Sharvari wagh) પોતાની હોટનેસને કારણે ચર્ચામાં છે.

1 / 6
શરવરી બંટી ઔર બબલી સાથે મોટા પડદા પર તેની અભિનય કુશળતા બતાવવા જઈ રહી છે. આ પહેલા પણ તે OTT પર રીલિઝ થયેલી સીરિઝ 'ધ ફોરગોટન આર્મી'માં જોવા મળી હતી. આમાં તેની સાથે સની કૌશલ પણ હતો.

2 / 6
પોતાની મનમોહક શૈલીથી બધાનું ધ્યાન ખેંચનારી શરવરી સોશિયલ મીડિયાની સ્ટાર છે. તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેને ખૂબ સર્ચ કરવામાં આવી રહી છે.

3 / 6
તમને જણાવી દઈએ કે, શરવરી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીની પૌત્રી છે. તેમના રાજકીય સંબંધોની પણ ચર્ચા છે.

4 / 6
મેઇન સ્ટ્રીમ સિનેમામાં શરવરીની એન્ટ્રી એક સૌથી મોટા પ્રોડક્શન હાઉસ યશ રાજના બેનર હેઠળ થઈ રહી છે.

5 / 6
શરવરી આ ફિલ્મમાં સિદ્ધાર્થ ચતુર્વેદીની સામે જોવા મળશે. આ ફિલ્મમાં બંને મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

6 / 6
શરવરી જેટલી સુંદર છે તેટલી જ તે ટેલેન્ટેડ છે, તેની તોફાની સ્ટાઇલ ટ્રેલરમાં બધાને પસંદ આવી રહી છે. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની હોટ અને સુંદર સ્ટાઇલની તસ્વીરોથી ભરેલું છે.

Next Photo Gallery