Sara Ali Khan વ્હાઈટ સૂટમાં લાગી ખુબ જ સુંદર, સાદગી જોઈને ચાહકો થયા દિવાના

|

Oct 02, 2021 | 11:15 PM

સારા અલી ખાન (Sara Ali Khan) સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે. તે પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

1 / 6
બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન દરેક પરંપરાગત અથવા વેલ્ટર્ન અવતારમાં ચાહકોના દિલ જીતી લે છે. તેમની સાદગી બધાને ગમે છે. સારા અવારનવાર સૂટમાં જોવા મળે છે. આજે પણ તે સિમ્પલ લુકમાં જોવા મળી હતી.

2 / 6
સારા અલી ખાન પાસે વ્હાઈટ સુટનું કલેક્શન છે. તે ઘણી વખત સફેદ પોશાકમાં જોવા મળી છે. આજે પણ તે સફેદ રંગના ચુડીદાર સૂટમાં જોવા મળી હતી. તેણે સૂટ સાથે ફ્લોરલ નેટ દુપટ્ટો પહેર્યો હતો.

3 / 6
સારાએ આ સૂટ સાથે પંજાબી શૂઝ પહેર્યા છે. તેણે આ લુક સાથે ખૂબ જ સિંપલ મેકઅપ કર્યો હતો.

4 / 6
સારાએ ફોટોગ્રાફરો માટે પોઝ પણ આપ્યા હતા. તે મેડોક ફિલ્મ્સ ઓફિસની બહાર જોવા મળી હતી. આ દિવસોમાં સારા પોતાના પ્રોજેક્ટ્સને લઈને મીટિંગ કરી રહી છે.

5 / 6
સારા તાજેતરમાં તેના મિત્રો સાથે વેકેશન મનાવ્યા બાદ આવી છે. તેણે પોતાના વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

6 / 6
વર્કફ્રન્ટની વાત કરીએ તો, સારા છેલ્લે વરુણ ધવનની સામે ફિલ્મ કુલી નંબર 1 માં જોવા મળી હતી. હવે ચાહકો તેની અતરંગી રે ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Published On - 10:57 pm, Sat, 2 October 21

Next Photo Gallery