Photos: મુંબઈમાં ખૂબ જ ફ્રેશ સ્ટાઈલમાં જોવા મળી Sara Ali Khan, ચાહકો સાથે લીધી ઘણી બધી સેલ્ફી

સારા અલી ખાન (Sara Ali Khan) હવે કામ પર પરત ફરી ચુકી છે, અભિનેત્રીને આજે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવી હતી. જે બાદ અમે તેને શૂટિંગ કરતા સ્પોટ કરી હતી. જુઓ તેમની ખાસ તસ્વીરો

| Edited By: | Updated on: Jul 12, 2021 | 9:04 PM
4 / 8
સારા અલી ખાન અહીં ખૂબ જ ફ્રેશ દેખાઈ રહી હતી.

સારા અલી ખાન અહીં ખૂબ જ ફ્રેશ દેખાઈ રહી હતી.

5 / 8
મીડિયા ફોટોગ્રાફરો સાથે વાત કરતી જોવા મળી હતી સારા અલી ખાન

મીડિયા ફોટોગ્રાફરો સાથે વાત કરતી જોવા મળી હતી સારા અલી ખાન

6 / 8
સારા અલી ખાને ફેન્સ સાથે ખાસ સેલ્ફી લીધી હતી.

સારા અલી ખાને ફેન્સ સાથે ખાસ સેલ્ફી લીધી હતી.

7 / 8
હાલમાં અભિનેત્રી સતત તેમની ફિલ્મ્સના શૂટિંગમાં વ્યસ્ત રહે છે.

હાલમાં અભિનેત્રી સતત તેમની ફિલ્મ્સના શૂટિંગમાં વ્યસ્ત રહે છે.

8 / 8
સારા અલી ખાનની આ નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સારા અલી ખાનની આ નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.