Rhea Chakraborty Spotted: પિતા સાથે બેંક પહોંચી રિયા ચક્રવર્તી, પેપરાઝીની કરી અવગણના

|

Sep 23, 2021 | 7:35 PM

બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) જ્યારે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ તેને માત્ર તેના પરિવારનો ટેકો હતો, જ્યાં તે આજે મુંબઈમાં તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી સાથે જોવા મળી હતી.

1 / 6
બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) હવે પોતાના કામ પર પરત ફરી છે. વર્ષ 2020 એ અભિનેત્રી અને તેના પરિવાર માટે કોઈ ખરાબ સ્વપ્નથી ઓછું ન હતું. જ્યાં આજે અભિનેત્રી એક બેંકની બહાર જોવા મળી હતી. રિયા ચક્રવર્તી તેના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી સાથે અહીં પહોંચી હતી.

2 / 6
રિયા ચક્રવર્તી તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી સાથે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બેંકની બહાર જોવા મળી હતી. અભિનેત્રી બેંકના કામથી અહીં પહોંચી હતી.

3 / 6
રિયા ચક્રવર્તી સતત બોલીવુડમાં પોતાના માટે ફિલ્મો શોધી રહી છે, જ્યાં અભિનેત્રીને માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાંથી પણ ઘણી ઓફરો મળી રહી છે.

4 / 6
થોડા દિવસો પહેલા અહેવાલ આવ્યો હતો કે અભિનેત્રીએ હોલીવુડ ફિલ્મ કાસ્ટિંગ એજન્સી પાસેથી પોતાના માટે કામ માંગ્યું છે. સુશાંતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તી રાતોરાત ભારતમાં ચર્ચામાં આવી ગઈ હતી. જ્યાં અભિનેત્રી સાથે જોડાયેલા કેટલાક ખાસ સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા પણ આવરી લેવામાં આવ્યા હતા.

5 / 6
રિયાના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી એક ડૉક્ટર છે, જેની સાથે આજે અભિનેત્રી મુંબઈમાં જોવા મળી હતી.

6 / 6
રિયા ચક્રવર્તી તાજેતરમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ચેહરે (Chehre) માં જોવા મળી હતી. દર્શકોએ આ ફિલ્મને ખૂબ પસંદ કરી છે. જેના કારણે એવું લાગે છે કે રિયાને આગામી દિવસોમાં ઘણા બોલિવૂડમાં કામ મળી શકે છે.

Next Photo Gallery