રણવીર સિંહની નવી ફિલ્મ જયેશભાઈ જોરદારના રોલમાં આવશે નજર, એક સીધો-સાદો ગુજરાતી છોકરો

|

Dec 04, 2019 | 5:24 PM

બોલિવુડ સ્ટાર રણવીર સિંહની નવી ફિલ્મ જયેશભાઈનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. જયેશભાઈ જોરદાર ફિલ્મમાં રણવીર સિંહ એક ગુજરાતી છોકરાના અભિનયમાં નજર આવશે. રણવીર આ દિવસોમાં પોતાની ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ જયેશભાઈ જોરદારની કહાની સામાજીક મુદ્દા પર આધારિત છે. જેમાં રણવીર એક સાધારણ યુવકના અંદાજમાં જોવા મળશે. જયેશભાઈ જોરદાર ફિલ્મમાં લૂક જોઈને લાગી રહ્યું […]

રણવીર સિંહની નવી ફિલ્મ જયેશભાઈ જોરદારના રોલમાં આવશે નજર, એક સીધો-સાદો ગુજરાતી છોકરો

Follow us on

બોલિવુડ સ્ટાર રણવીર સિંહની નવી ફિલ્મ જયેશભાઈનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. જયેશભાઈ જોરદાર ફિલ્મમાં રણવીર સિંહ એક ગુજરાતી છોકરાના અભિનયમાં નજર આવશે. રણવીર આ દિવસોમાં પોતાની ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ જયેશભાઈ જોરદારની કહાની સામાજીક મુદ્દા પર આધારિત છે. જેમાં રણવીર એક સાધારણ યુવકના અંદાજમાં જોવા મળશે. જયેશભાઈ જોરદાર ફિલ્મમાં લૂક જોઈને લાગી રહ્યું છે કે, રણવીર બોલિવુડમાં પોતાની અલગ છાપ બનાવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ટ્રાફિના નવા નિયમથી લોકોની નારાજગીને દૂર કરવા સરકારે હેલ્મેટ મુક્તિનું બાણ અજમાવ્યું…જાણો લોકોની પ્રતિક્રિયા

આજનું રાશિફળ તારીખ : 18-03-2025
દીકરીના જન્મ પર સરકાર આપશે 1.5 લાખ રૂપિયા
IPL 2025ના તે ખેલાડીઓ જેમને BCCI તરફથી મળે છે પેન્શન
Nita Ambani New Look : નીતા અંબાણીનો પરંપરાગત સાડીમાં નવો લુક, જુઓ Photos
AC નું આયુષ્ય કેટલું હોય છે અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?

રણવીરે વર્ષ 2010માં આવેલી બેન્ડ બાજા બારાત નામની ફિલ્મથી પોતાનું ડેબ્યુ કર્યું હતું. બેન્ડ બાજા બારાત એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી. જે બાદ તેના જીવનની એક પછી એક સફળ ફિલ્મ બનવા લાગી હતી. અને તેની સાથે રણવીરની ઓળખ એક ચોકલેટી બોયની બની ગઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article