Alia Bhattનું નવું ઘર જોવા માતા નીતુ કપૂર સાથે પહોંચ્યા રણબીર કપૂર, સામે આવ્યા Photos

|

Sep 30, 2021 | 5:47 PM

આલિયા ભટ્ટ લાંબા સમયથી પોતાના નવા ઘરના કામમાં વ્યસ્ત છે. હવે તે તેના નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા રણબીર કપૂર અને તેમની માતા નીતુને ઘર બતાવવા લઈને આવી છે.

1 / 6
આલિયા ભટ્ટ બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. ઘણી હિટ ફિલ્મો આપ્યા બાદ આલિયા કમાણીમાં પણ કોઈથી ઓછી નથી. આલિયા હવે નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહી છે, જેનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. હવે આજે આલિયા, રણબીર કપૂર અને નીતુને લઈને ઘર દેખાડવા પહોચી.

2 / 6
આ દરમિયાન આલિયા ભટ્ટ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. અભિનેત્રીએ સફેદ ટી-શર્ટ અને બ્લૂ ટાઈટ્સ પહેર્યા હતા. આ સાથે તેમણે સફેદ માસ્ક પહેર્યો હતો.

3 / 6
રણબીર અને આલિયા સાથે પહોંચ્યા અને પછી ઘર જોયા બાદ તેઓ સાથે નીકળી ગયા.

4 / 6
આ દરમિયાન રણબીર કપૂર પણ કેઝ્યુઅલ લુકમાં દેખાયા હતા. તે ગ્રે હૂડ અને બ્લુ ડેનિમ પહેરેલા જોવા મળ્યા હતા. તેમજ તેમણે બ્રાઉન કેપ પહેરી હતી.

5 / 6
નીતુ કપૂર આ દરમિયાન સફેદ બ્લૂ ટોપ અને જીન્સ પહેરેલા જોવા મળ્યા હતા. તેઓ પણ આલિયાના ઘરેને જોવા આવ્યા હતા.

6 / 6
જોકે નીતુએ ફોટોગ્રાફરોને જોયા પછી ઘણા પોઝ આપ્યા હતા, આલિયા અને રણબીર દરેકને અવગણતા જોવા મળ્યા હતા.

Next Photo Gallery