
તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકે વર્ષ 2018 માં જોધપુરમાં ક્રિશ્ચિયન અને હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ પછી બંનેએ દિલ્હી અને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું.

પ્રિયંકાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે હોલીવુડની ફિલ્મ 'મેટ્રિક્સ' અને બોલિવૂડ ફિલ્મ 'જી લે ઝરા'માં જોવા મળશે.

જી લે ઝરામાં પ્રિયંકા સાથે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં હશે.
Published On - 11:12 pm, Wed, 10 November 21