Photos: રેસ્ટોરન્ટ સ્ટાફની સાથે Deepika Padukone નો આ સ્ટાઇલ તમે પહેલા ક્યારેય જોઈ નહી હોય

|

Oct 01, 2021 | 12:04 AM

દીપિકા પાદુકોણ (Deepika Padukone) ખૂબ ખુશ રહેવાનું પસંદ કરે છે, જેના કારણે તે પોતાની બાજુના લોકો સાથે ઘણી મસ્તી કરતી રહે છે. આવી સ્થિતિમાં, આજે અભિનેત્રી રેસ્ટોરન્ટ સ્ટાફ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

1 / 6
બોલિવૂડની સુંદર અભિનેત્રી દીપિકા પદુકોણ (Deepika Padukone) ગુરુવારે સાંજે મુંબઈમાં જોવા મળી હતી. જ્યાં અભિનેત્રીની શાનદાર સ્ટાઇલ જોવા મળી હતી. અભિનેત્રી બાંદ્રામાં તેની મનપસંદ રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચી હતી. ચાલો જોઈએ દીપિકાની ખાસ તસ્વીરો.

2 / 6
દીપિકા થોડા સમય માટે તેના મિત્રો સાથે અહીં આવી હતી, જ્યાં તે મસ્તીના મૂડમાં જોવા મળી હતી.

3 / 6
રેસ્ટોરન્ટનાં સ્ટાફ સાથે મનોરંજક રીતે વાતચીત કરતી જોવા મળી હતી દીપિકા પદુકોણ

4 / 6
દીપિકાને બાન્દ્રાની પ્રખ્યાત મિઝુ રેસ્ટોરન્ટ ઘણી પસંદ છે, જ્યાં તે હવે અહીં તેમની મીટિંગ્સ કરવાનું પસંદ કરે છે. ક્યારેક અભિનેત્રી સાથે તેમના પતિ રણવીર સિંહ પણ અહીં જોવા મળે છે.

5 / 6
દીપિકા પદુકોણ રેસ્ટોરન્ટમાંથી હસતાં હસતાં બહાર આવી હતી, જ્યાં અભિનેત્રીની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

6 / 6
દીપિકાની સ્માઈલનાં દિવાના છે તેમના ચાહકો

Published On - 11:58 pm, Thu, 30 September 21

Next Photo Gallery