
વિજયનો સ્વેગ ફોટામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અભિનેતાના આ ફોટાઝ ચાહકોમાં લોકપ્રિય થયા છે.

વિજયની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ લાઈગરમાં તેમની સાથે અનન્યા પાંડે જોવા મળશે. ફિલ્મનો પહેલો લુક ચાહકોની સામે રજૂ કરવામાં આવ્યો છે.

કોવિડને કારણે ફિલ્મનું ટીઝર રોકી દીધું છે. ચાહકો લાઈગરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.