Photos : જીવનમાં શાંતિ માટે Sara Ali Khan પહોચી લદ્દાખ, સુંદર પ્રકૃતિના ફોટા કર્યાં શેર

|

Aug 27, 2021 | 8:58 PM

બોલિવૂડની સુંદર અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) હાલમાં લદાખમાં એક મિત્ર સાથે ફરી રહી છે, જ્યાંથી અભિનેત્રીએ તેની કેટલીક ખાસ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તમામ તસ્વીરો હવે ખૂબ જ વાયરલ થઈ રહી છે. તમે પણ જુઓ ખાસ તસ્વીરો.

1 / 7
બોલિવૂડની સુંદર અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) હાલમાં સુંદર પ્રકૃતિમાં શાંતિની ક્ષણ વિતાવી રહી છે. અભિનેત્રીએ શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ખાસ તસ્વીરો શેર કરી છે. જ્યાં અભિનેત્રી આ તસ્વીરોમાં મંદિરો અને વાદીઓમાં જોવા મળે છે. ચાલો અભિનેત્રીની સુંદર તસ્વીરો જોઈએ.

2 / 7
ઈન્સ્ટાગ્રામ પર પોતાની આ તસ્વીરો શેર કરતા અભિનેત્રીએ લખ્યું, "કુદરત સુખ શાંતિ."

3 / 7
અભિનેત્રી હાલમાં લદ્દાખમાં હાજર છે.

અભિનેત્રી હાલમાં લદ્દાખમાં હાજર છે.

4 / 7
સારા અહીં તેની બાળપણની મિત્ર સાથે પહોંચી છે.

5 / 7
સારા લદ્દાખના પ્રખ્યાત મંદિરોમાં પણ દર્શન કરી રહી છે.

6 / 7
સારા અલી ખાનની અહીં જોવા મળી સુંદર શૈલી.

7 / 7
અત્યાર સુધીમાં 9 લાખથી વધુ યુઝર્સે સોશિયલ મીડિયા પર અભિનેત્રીની આ તસ્વીરોને પસંદ કરી છે.

Next Photo Gallery