Photos: માલદીવથી પરિવાર સાથે પરત ફર્યા સૈફ અને કરીના, જુઓ એરપોર્ટથી આવેલી આ ખાસ તસ્વીરો

|

Sep 23, 2021 | 9:34 PM

સૈફ અલી ખાન (Saif Ali Khan) આજે અહીં ટી-શર્ટ અને ટ્રાઉઝર પહેરેલા જોવા મળ્યા હતા, આ સાથે કરીના કપૂર ખાને (Kareena Kapoor Khan) અહીં ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

1 / 6
બોલિવૂડના સુંદર દંપતી સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) ગુરુવારે સાંજે માલદીવથી પરત ફર્યા હતા. તમને જણાવી દઈએ કે, આ કપલ કરીનાનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ ગયા હતા. જ્યાં આ જોડી સાથે તેમના બંને બાળકો પણ અહીં ગયા હતા. આવો જોઈએ એરપોર્ટ પરથી આ પરિવારની તસ્વીર.

2 / 6
જેહ (Jehangir Ali Khan) પણ આ વેકેશન પર ગયો હતો, જે હવે મુંબઈ પરત ફર્યા છે. તમને જણાવી દઈએ કે, કરીનાએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જેહને જન્મ આપ્યો હતો. જ્યાં જેહના નામ અંગે ઘણો વિવાદ થયો હતો.

3 / 6
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન તૈમુર અલી ખાન સાથે જોવા મળ્યા હતા, જ્યાં તે પોતાના પરિવાર સાથે ખૂબ જ સ્ટાઇલિશ સ્ટાઇલમાં જોવા મળ્યા હતા.

4 / 6
એક મોટા નવાબની જેમ સૈફ અલી ખાન પોતાની સાથે આખી ટીમને લઇને ચાલવાનું પસંદ કરે છે, જ્યાં આજે પણ અભિનેતાની દમદાર શૈલી દેખાય છે. જ્યાં તેમની સાથે તેમની આખી ટીમ જોવા મળી હતી. કોઈએ આ પરિવારની બેગ પકડી હતી અને કોઈએ બાળકોને સંભાળ્યા હતા.

5 / 6
આ વેકેશન દરમિયાન કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર ઘણી હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી હતી. જે તેમના ચાહકોને ખૂબ પસંદ આવી હતી. આ તસ્વીરો ઇન્ટરનેટ પર પણ ખૂબ વાયરલ થઇ હતી.

6 / 6
સૈફ અલી ખાન આજે અહીં ટી-શર્ટ અને ટ્રાઉઝર પહેરેલા જોવા મળ્યા હતા, સાથે કરીના કપૂર ખાને અહીં ખૂબ જ હલકો ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કરીના કપૂર ખાનની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો તેની શૈલીને ખૂબ પસંદ કરે છે.

Next Photo Gallery