Photos: રકુલ પ્રીત સિંહ તેમના પરિવાર અને મિત્રો સાથે ઉજવી રહી છે જન્મદિવસ, સિદ્ધાર્થ મલ્હોત્રાથી લઈને રિતેશ દેશમુખ સુધી સેલેબ્સ પહોંચ્યા પાર્ટીમાં

|

Oct 10, 2021 | 6:43 PM

રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) આજે તેમનો જન્મદિવસ ઉજવી રહી છે. તે પોતાનો ખાસ દિવસ તેમના પરિવાર અને બોલીવુડના ખાસ મિત્રો સાથે ઉજવી રહી છે.

1 / 6
બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ આજે પોતાનો 31 મો જન્મદિવસ ઉજવી રહી છે. રકુલે પોતાના શાનદાર અભિનયથી દરેકનું દિલ જીતી લીધું છે. આજે, તેમના જન્મદિવસ પર, તે તેમના પરિવાર અને મિત્રો સાથે પાર્ટી કરી રહી છે.

2 / 6
જન્મદિવસ પ્રસંગે રકુલ લીલા રંગના ટૂંકા ડ્રેસમાં દેખાઈ. તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમનો લુક એકદમ સિમ્પલ છે. રકુલની પાર્ટીમાં ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.

3 / 6
રકુલની મિત્ર સોફી ચૌધરી પણ પાર્ટીમાં પહોંચી હતી. તેમણે પણ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તેમનો લૂક પણ ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.

4 / 6
રિતેશ દેશમુખ (Riteish Deshmukh) પણ રકુલની જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા. બંનેએ ફિલ્મ મરજાવા (Marjaavaan)માં સાથે કામ કર્યું છે. રીતેશનો કેઝ્યુઅલ લુક એકદમ સારો લાગે છે.

5 / 6
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) પણ જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા. રકુલ અને સિદ્ધાર્થે મરજાવાં ફિલ્મમાં કામ કર્યું છે. હવે બંને થેંક ગોડ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. સિદ્ધાર્થ ખૂબ જ શાનદાર લુકમાં દેખાયા.

6 / 6
રકુલની મિત્ર આકાંક્ષા રંજને પણ જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી. સેલેબ્સની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Next Photo Gallery