Photos: હાથમાં નવી ફિલ્મની સ્ક્રીપ્ટ લઈને રોહિત ધવનની ઓફિસે પહોંચ્યા કાર્તિક આર્યન, જુઓ અભિનેતાની સ્ટાઈલિશ તસ્વીરો

કાર્તિક આર્યન (Kartik Aaryan) છેલ્લા ઘણા દિવસોથી તેમની ઘણી મોટી ફિલ્મોને લઈને મીટિંગ કરી રહ્યા છે. જ્યાં આજે અભિનેતા પ્રખ્યાત દિગ્દર્શક રોહિત ધવનની ઓફિસની બહાર જોવા મળ્યા હતા. તમે પણ જુઓ કાર્તિકની દમદાર તસ્વીરો

| Edited By: | Updated on: Aug 26, 2021 | 8:16 PM
4 / 7
મીડિયા ફોટોગ્રાફરો દ્વારા કહેવામાં આવતાં કાર્તિક આર્યને તસ્વીરો માટે માસ્ક ઉતાર્યું હતું.

મીડિયા ફોટોગ્રાફરો દ્વારા કહેવામાં આવતાં કાર્તિક આર્યને તસ્વીરો માટે માસ્ક ઉતાર્યું હતું.

5 / 7
કાર્તિક આર્યન અહીં એકદમ સ્ટાઇલિશ સ્ટાઇલમાં દેખાયા.

કાર્તિક આર્યન અહીં એકદમ સ્ટાઇલિશ સ્ટાઇલમાં દેખાયા.

6 / 7
કાર્તિક આર્યન પોતાની નવી ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે અહીં પહોંચ્યા હતા.

કાર્તિક આર્યન પોતાની નવી ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે અહીં પહોંચ્યા હતા.

7 / 7
કાર્તિક સાથેની આ ફિલ્મમાં ક્રિતી સેનન પણ જોવા મળશે.

કાર્તિક સાથેની આ ફિલ્મમાં ક્રિતી સેનન પણ જોવા મળશે.