Alia Bhatt એ પોતાની સ્ટાઇલ બદલી, ચાહકો સાથે શેર કરી નવી સ્ટાઇલિશ તસ્વીરો

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ બની છે, જ્યાં અભિનેત્રી સતત સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસ્વીરો શેર કરી રહી છે. અભિનેત્રીએ આજે ​​પણ પોતાની તસ્વીરો શેર કરી છે, જુઓ આલિયાની નવી તસ્વીરો.

| Edited By: | Updated on: Aug 19, 2021 | 7:26 PM
4 / 6
આજકાલ આલિયા ભટ્ટ સતત ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

આજકાલ આલિયા ભટ્ટ સતત ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

5 / 6
આલિયા ભટ્ટની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

આલિયા ભટ્ટની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

6 / 6
આલિયા ભટ્ટ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

આલિયા ભટ્ટ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

Published On - 7:24 pm, Thu, 19 August 21