
રાહુલ અહીં શર્ટ અને સફેદ જિન્સમાં જોવા મળ્યા હતા. તે જ સમયે દિશાએ બ્લેક ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું.

તાજેતરમાં આ દંપતીએ તેમના લગ્નના 1 અઠવાડિયા પૂરા કર્યા છે. જ્યાં તેની પણ ઉજવણી તેમણે તેમના મિત્રો સાથે મળીને કરી છે.

પત્ની દિશા સાથે રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યા હતા રાહુલ વૈદ્ય.

શોપિંગ માટે ખૂબ ઉત્સાહિત જોવા લાગી રાહુલ વૈદ્ય અને દિશા પરમારની જોડી.

પોતાના માટે નવા ચશ્માં લેવા પહોચ્યા હતા દિશા અને રાહુલ.