Neha Dhupiaએ પુત્રનો પહેલો ફોટો શેર કર્યો, ખાસ અંદાજમાં ડૉકટરોનો માન્યો ‘આભાર’

|

Oct 10, 2021 | 9:25 PM

નેહા ધૂપિયાએ ડોકટરોનો આભાર માનતા એક લાંબી અને ભાવનાત્મક નોટ લખી છે કે, અમે હવે ચાર લોકોના પરિવાર છીએ અને આ અમારા જીવનમાં ઈશ્વરે મોકલેલો આશીર્વાદ છે.

1 / 6
બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા તાજેતરમાં ફરી એકવાર માતા બની છે. અભિનેત્રીએ હવે એક પુત્રને જન્મ આપ્યો છે. અભિનેતા અને નેહાના પતિ અંગદ બેદીએ પુત્રના જન્મના સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા.

2 / 6
હવે નેહાએ પ્રથમ વખત તેના નાના પુત્રનો પહેલો ફોટો ચાહકોની સામે રજૂ કર્યો છે.

3 / 6
નેહાએ તેના પુત્ર સાથે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક વધુ તસ્વીરો પણ શેર કરી છે. ખાસ વાત એ છે કે આ ફોટા શેર કરતી વખતે એક નોંટ પણ શેર કરી છે.

4 / 6
આ નોંટમાં, તેમણે ડિલિવરીમાં મદદ કરવા માટે તેમના ડોકટરો અને અન્ય લોકોનો આભાર માન્યો છે.

5 / 6
આ ફોટાઓમાં, પુત્રી મેહર સાથેની તસ્વીરે યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં નેહા અને અંગદ તેમના નવજાત પુત્ર અને પુત્રી સાથે ઘરમાં પ્રવેશતા જોવા મળે છે.

6 / 6
નેહાએ તેના ડૉક્ટર માટે લખ્યું કે ડૉ. મંજુ સિન્હા, તમારા સ્પર્શથી જે રીતે દર્દ દૂર થાય છે, તેવું બીજી કોઈ વસ્તુંથી નથી થતું.

Next Photo Gallery