એનસીબીએ અનન્યાના ફોન અને લેપટોપ વગેરેને કબજે લીધા છે.
હવે આજે અનન્યાના પિતા ચંકી પાંડેની સાથે એનસીબીની ઓફિસ પહોંચી છે. આ દરમિયાન તે સફેદ પોશાકમાં જોવા મળી હતી.
આવી સ્થિતિમાં જોવાનું રહેશે કે એનસીબી અનન્યા સામે પગલાં લે છે કે નહીં.