Mouni Royએ બોલ્ડ લૂકમાં જીત્યું ચાહકોનું દિલ, ગ્લેમરસ ફોટા જોઈને થયા દિવાના

મૌની રોય (Mouni Roy) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની ગ્લેમરસ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જે વાયરલ થાય છે.

| Edited By: | Updated on: Oct 23, 2021 | 7:54 PM
4 / 6
ફોટા શેર કરતા મૌનીએ લખ્યું – રાત વચનો સાથે, સંગીત, રોમાન્સ અને જાદુ સાથે. થોડા કલાકોમાં 2 લાખથી વધુ લોકોએ તેના ફોટાને પસંદ કર્યા છે.

5 / 6
મૌનીની તસ્વીરો પરથી ફેન્સ અને સેલેબ્સની નજર હટતી નથી. તે ફોટા પર કોમેન્ટ કરી રહ્યા છે.

6 / 6
વરુણ ધવને કોમેન્ટ કરી- ફાયર. તે જ સમયે, ઘણા ચાહકોએ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી.