Madhuri Dixit બ્લૂ લહેંગામાં લાગી ખુબ જ સ્ટનિંગ, બોલ્ડ લૂક ચાહકોને કરી રહ્યો છે પ્રભાવિત

માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમણે તાજેતરમાં તેમના ઈન્સ્ટાગ્રામ પર બ્લુ લેહંગામાં કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તે ખુબ જ ખુબસુરત લાગી રહી છે.

| Edited By: | Updated on: Aug 25, 2021 | 5:29 PM
4 / 6
માધુરીની આ ચોલીમાં એન્જલ સ્લીવ્સ સાથે રફલ પેટર્ન આપવામાં આવ્યું છે. ચોળીમાં બોલ્ડનેસ સાથે ગ્રેસ અને એલિગ્રેન્સની સારી રીતે કાળજી લેવામાં આવી છે.

5 / 6
આ લહેંગામાં ભારે ભરતકામ, મોટિફ અને મિરર વર્ક સાથે બેસને પ્લેન રાખવામાં આવ્યો છે. આ લેહંગામાં માધુરી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમણે આ લેહંગામાં ઘણા પોઝ આપ્યા છે.

6 / 6
અભિનેત્રીએ તેના ડ્રેસ સાથે ગ્લેમ મેકઅપ કરતી વખતે આકર્ષક આઈલાઈનર, રોઝી આઈશેડો, રેડ લિપસ્ટિક અને વાળ ખુલ્લા છોડી દીધા છે.