Look A Like સ્ટાઇલમાં Sonakshi Sinhaથી ઓછી નથી તેમની હમશક્લ, અમેરિકામાં કરે છે આ કામ

|

Jun 01, 2021 | 5:12 PM

બોલિવૂડનાં ઘણા સ્ટાર્સનાં હમશક્લ આપણને બધાને જોવા મળે છે, આ સૂચિમાં સામેલ છે અભિનેત્રી સોનાક્ષી સિંહા (sonakshi sinha lookalike). સોનાક્ષીની હમશક્લ તેનાથી કોઈ પણ રીતે કમ નથી.

1 / 6
લાખો દિલો પર રાજ કરે છે, સુંદરતાથી લઈને સ્ટાઇલ સુધી , તે મોટી અભિનેત્રીઓને માત આપે છે. જેમ કે બધા જાણે છે કે બોલીવુડની ઘણી અભિનેત્રીઓની હમશક્લ હોય છે, આ સૂચિમાં સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) પણ સામેલ છે. સોનાક્ષીની હમશક્લ સ્ટાઇલ અને ફેશનમાં અભિનેત્રીથી ઓછી નથી.

2 / 6
કનિકા અરોડા સોનાક્ષી સિંહા સાથે ખૂબ જ મળતી આવે છે. કનિકા ન્યૂયોર્કની બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ છે. તે સોનાક્ષીની સ્ટાઇલની પણ ઘણી નકલ કરે છે.

3 / 6
કનિકા અરોડાની થોડા દિવસો પહેલા કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, તે જોઈને સ્પષ્ટ થાય છે કે તે સોનાક્ષીને કેટલી મળતી આવે છે.

4 / 6
ખાસ વાત એ છે કે કનિકા પણ પોતાને સોનાક્ષીની હમશક્લ માને છે, તેથી તેની જેમ દેખાવા માટે અભિનેત્રીના મેક-અપ વગેરેની નકલ કરે છે.

5 / 6
જ્યારે કનિકાના ફોટા સામે આવ્યા ત્યારે ચાહકોએ તેને પ્રથમ ઝલકમાં જોયા પછી તેઓ મૂંઝવણમાં મુકાયા કે તે સોનાક્ષી છે કે અન્ય કોઈ

6 / 6
કનિકા વિશે વધારે માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ એટલું સ્પષ્ટ છે કે તે દબંગ અભિનેત્રીને ઘણી મળતી આવે છે.

Next Photo Gallery