Look A Like : Jacqueline Fernandez થી વધારે હોટ છે તેમની હમશક્લ અમાન્ડા સેર્ની, ફોટા જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

|

Jun 06, 2021 | 1:43 PM

જેક્લીન ફર્નાન્ડીસ (Jacqueline Fernandez) ની હમશક્લ અમાન્ડા સેર્ની તેના હોટ અને બોલ્ડ ફોટોઝ સાથે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

1 / 5
જેક્લીન ફર્નાન્ડીસ (Jacqueline Fernandez) ની હમશક્લ અમાન્ડા સેર્ની (Amanda Cerny) જે એક અમેરિકન ઇન્ટરનેટ પર્સનાલિટી છે.

2 / 5
અમાન્ડા બિલકુલ જેક્લીન જેવી લાગે છે. આ વાત જેક્લીને પણ સ્વીકાર કરી હતી જ્યારે તે તેને મળી હતી.

3 / 5
જો કે અમાન્ડા કોઈ સામાન્ય સ્ત્રી નથી. તેની પોતાની યુટ્યુબ ચેનલ છે જેમાં તે ઘણા મજેદાર વીડિયો શેર કરતી રહે છે.

4 / 5
તમને જણાવી દઈએ કે અમાન્ડા ઓક્ટોબર વર્ષ 2011 માં પ્લે બોય મેગેઝિનમાં પ્લેમેટ ઓફ ધ મન્થ હતી. અમાન્ડા સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

5 / 5
ગયા વર્ષે, અમાન્ડાનો પંજાબી મ્યુઝિક વીડિયો આવ્યો હતો પંજાબી ગાયક ગિપ્પી ગ્રેવાલ સાથે. અમાન્ડાને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.

Next Photo Gallery