Look A Like: Tiger Shroff ના આ હમશક્લને જોઈને દિશા પાટણી પણ ચોંકી જશે, જુઓ Photos

|

Jun 17, 2021 | 3:55 PM

ડેવિડ, એક આસામી અભિનેતા છે. તે હૂબહૂ ટાઇગર શ્રોફ (Tiger Shroff) જેવા દેખાય છે. સોશિયલ મીડિયા (Social Media) પર તેના ફોટા જોઈને તમે પણ ચોંકી જશો.

1 / 4
બોલીવુડ સ્ટાર્સના તમે ઘણા હમશક્લ જોયા હશે, પણ ટાઇગર શ્રોફના આ હમશક્લ જોઈને તમે ચોંકી જશો. ટાઇગરના આ હમશક્લનું નામ છે ડેવિડ.

2 / 4
ડેવિડ એક આસામી અભિનેતા છે. તે બરાબર ટાઈગરની ​​જેમ દેખાય છે. સોશિયલ મીડિયા પર તેમનો ફોટા જોઇને તમે પણ ચોકી જશો.

3 / 4
ડેવિડનો ન ફક્ત ચહેરો ટાઇગર જેવો જ દેખાય છે, પરંતુ તેમની બોડી પણ અભિનેતા જેવી જ છે. તેઓ પણ ટાઇગરની જેમ ફિટનેસ ફ્રીક છે.

4 / 4
ટાઇગરના મળતા લુક્સ અંગે ડેવિડે કહ્યું હતું કે, શરૂઆતમાં તે સારું લાગ્યું હતું, પણ હવે હું મારા નામથી પ્રખ્યાત થવા માંગુ છું. હવે મને ખરાબ લાગે છે. ડેવિડ હાલમાં આસામની ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.

Next Photo Gallery