Look A Like: Deepika Padukoneની હમશક્લ છે સાઉથની આ સુંદર અભિનેત્રી, બોલ્ડનેસ જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

|

Jun 16, 2021 | 9:23 PM

દીપિકા પાદુકોણ (Deepika Padukone) જેવી દેખાતી આ અભિનેત્રીનું નામ છે અમાલા પોલ (Amala Paul), જે સાઉથની અભિનેત્રી છે.

1 / 5
દીપિકા પાદુકોણની સુંદરતાના લાખો ચાહકો છે. પરંતુ શું તમે જાણો છો કે તેમની એક હમશક્લ છે જે તેમના જેવી જ દેખાય છે.

2 / 5
દીપિકા જેવી દેખાતી આ અભિનેત્રીનું નામ છે અમાલા પોલ, જે સાઉથની અભિનેત્રી છે. તે તેમના બોલ્ડ ફોટોઝ માટે ઘણી હેડલાઇન્સમાં રહે છે.

3 / 5
અમાલા પોલે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. અમાલાએ જ્યારે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે દીપિકા સાથે તેમના દેખાવને કારણે તે ચર્ચામાં આવી હતી.

4 / 5
અમાલા ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે. તે ઘણી વખત બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતી ચૂકી છે.

5 / 5
અમાલાએ પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ તો સારી વાત છે જો તે દીપિકા જેવી લાગે છે. તેમણે કહ્યું હતું કે, દીપિકા ખૂબ જ સુંદર છે.

Next Photo Gallery