
આ ડ્રેસ સાથે, તેમણે ખૂબ જ સિંપલ મેકઅપ કર્યો હતો અને ખુલ્લા વાળ રાખ્યા હતા.

શ્રદ્ધાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ તેમના લૂકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

લેક્મે ફેશન વીક 10 ઓક્ટોબરે સમાપ્ત થવા જઈ રહ્યું છે. કોરોના મહામારી બાદ આ પ્રથમ ઇવેન્ટ છે જે ભવ્ય સ્તરે બની છે. આ ઇવેન્ટનું આયોજન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યું છે.