Khushi Kapoor અને Agstya Nandaએ શરૂ કરી દીધી છે ડેબ્યુની તૈયારી, રિહર્સલ બાદ સાથે દેખાયા

|

Oct 18, 2021 | 10:06 PM

ખુશી કપૂર (Khushi Kapoor) અને અગસ્ત્ય નંદા (Agastya Nanda) ટૂંક સમયમાં બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો બંને ઝોયા અખ્તરની ફિલ્મમાં જોવા મળશે.

1 / 6
બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનનો દૌહિત્ર અગસ્ત્ય નંદા બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહ્યા છે.

2 / 6
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, બંને ઝોયા અખ્તરની ફિલ્મમાં જોવા મળશે.

3 / 6
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો સુહાના ખાન ખુશી અને અગસ્ત્ય સાથે આ ફિલ્મમાં પણ જોવા મળશે. અગસ્ત્ય અને ખુશીએ ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

4 / 6
આજે ખુશી કપૂર અને અગસ્ત્ય સાથે રિહર્સલ બાદ મુંબઈમાં સાથે દેખાયા હતા. બંનેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

5 / 6
જ્યારે ખુશી સિમ્પલ વ્હાઇટ ટ્રાઉઝર અને બ્લેક ટેન્ક ટોપમાં જોવા મળી હતી, તો અગસ્ત્યા પણ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યો હતો.

6 / 6
ઝોયા અખ્તરે હજી સુધી ખુશી અને અગસ્ત્યના બોલિવૂડ ડેબ્યૂ વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

Published On - 9:25 pm, Mon, 18 October 21

Next Photo Gallery