સફેદ બોડીકોન ડ્રેસમાં Katrina Kaif લાગી રહી છે ખૂબસૂરત, જાણો આની કિંમત
કેટરીના કૈફ (Katrina Kaif)ની ફિલ્મ 'સૂર્યવંશી' 5 નવેમ્બર 2021ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે અને કેટરીના સિવાય અજય દેવગણ (Ajay Devgn), અક્ષય કુમાર (Akshay Kumar) અને રણવીર સિંહ (Ranveer Singh) પણ આ ફિલ્મમાં જોવા મળશે.