
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ તેમના ઈન્સ્ટાગ્રામ પર લાલ સૂટમાં ટ્રેડિશનલ લુકમાં પોતાની એક તસ્વીર શેર કરી છે. તેમના ચહેરા પરનું સુંદર સ્મિત તેમના ચાહકોને દિવાના બનાવી રહ્યું છે.

નવી દુલ્હન યામી ગૌતમે (Yami Gautam) પણ તેની કરવા ચોથની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

લોકપ્રિય ટીવી અભિનેતા અર્જુન બિજલાનીએ તેમની પત્ની નેહા સ્વામી સાથે એક સુંદર તસ્વીર શેર કરી છે.

ટીવી અભિનેતા રાહુલ વૈદ્ય અને તેમની પત્ની દિશા પરમાર રોયલ શૈલીમાં જોવા મળ્યા હતા.

રૂબીના દિલૈક તેમના પતિ અભિનવ શુક્લા સાથે પૂર્ણ વિધિ સાથે કરવ ચોથની ઉજવણી કરી રહી છે.

પોતાની બોલ્ડ તસ્વીરોથી ચર્ચામાં રહેવા વાળી ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી આજે પરંપરાગત લૂકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.