Karwa Chauth 2021:ફિલ્મ અને ટીવી સ્ટાર્સ કરવા ચોથ પર આ સ્ટાઇલમાં જોવા મળ્યા, તેમની સુંદર તસ્વીરો તમને બનાવી દેશે દિવાના

Karwa Chauth 2021: ભારતના મોટા તહેવારોમાંનો એક કરવા ચોથની ઉજવણી ઠેર-ઠેર કરવામાં આવે છે. ફિલ્મ અને ટીવી સાથે જોડાયેલા સ્ટાર્સની તસ્વીરો આજે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 11:57 PM
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ તેમના ઈન્સ્ટાગ્રામ પર લાલ સૂટમાં ટ્રેડિશનલ લુકમાં પોતાની એક તસ્વીર શેર કરી છે. તેમના ચહેરા પરનું સુંદર સ્મિત તેમના ચાહકોને દિવાના બનાવી રહ્યું છે.

1 / 6
નવી દુલ્હન યામી ગૌતમે (Yami Gautam) પણ તેની કરવા ચોથની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

2 / 6
લોકપ્રિય ટીવી અભિનેતા અર્જુન બિજલાનીએ તેમની પત્ની નેહા સ્વામી સાથે એક સુંદર તસ્વીર શેર કરી છે.

3 / 6
ટીવી અભિનેતા રાહુલ વૈદ્ય અને તેમની પત્ની દિશા પરમાર રોયલ શૈલીમાં જોવા મળ્યા હતા.

4 / 6
રૂબીના દિલૈક તેમના પતિ અભિનવ શુક્લા સાથે પૂર્ણ વિધિ સાથે કરવ ચોથની ઉજવણી કરી રહી છે.

5 / 6
પોતાની બોલ્ડ તસ્વીરોથી ચર્ચામાં રહેવા વાળી ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી આજે પરંપરાગત લૂકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

g clip-path="url(#clip0_868_265)">