Photos: કંગના રનૌતે શેર કર્યો દિવાળી પૂજાનો ફોટો, ચાહકોને આપી શુભેચ્છાઓ

|

Nov 04, 2021 | 7:46 PM

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranuat) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર દિવાળી પૂજાની તસ્વીરો શેર કરી છે. તેમજ ચાહકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે.

1 / 6
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

2 / 6
અભિનેત્રીએ દિવાળીના ખાસ અવસરની કેટલીક તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને તેના ચાહકોને શુભેચ્છા પાઠવી છે.

3 / 6
અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે દિવાળીના દિવસે તેની ઓફિસમાં પૂજા કરી રહી છે.

4 / 6
અભિનેત્રીએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તમે તેને પૂજા કરતા જોઈ શકો છો.

5 / 6
આ ફોટોમાં કંગના દિવાળીની પૂજા માટે પૂજા થાળ સજાવી રહી છે.

6 / 6
કંગનાએ દિવાળીના અવસર પર કહ્યું કે તે આવતા સપ્તાહથી તેના પહેલા પ્રોડક્શન હાઉસથી 'ટીકુ વેડ્સ શેરુ'નું કામ શરૂ કરશે.

Next Photo Gallery